ભુદેવ નેટવર્ક દવારા, પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદી નું ભુદેવ-રત્ન 2025 એવોર્ડ થી સન્માન કરાયું
~~~~~
રાષ્ટ્રપતિ દવારા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત ડો. જગદીશભાઈ ત્રિવેદી ને તાજેતર માંજ ભુદેવ નેટવર્ક દવારા આયોજિત, ભુદેવ કલાકાર 2025 - ગ્રાન્ડ ફિનાલે પ્રોગ્રામ મા, ભુદેવ નેટવર્ક પ્રમુખ - શ્રી વિપુલભાઈ પંડ્યા અને ઉપપ્રમુખ શ્રીમતી અંજલીબેન પંડ્યા દવારા વડોદરા ખાતે, Sir Sayajirao Nagar-Gruh Auditorium મા ભુદેવ-રત્ન 2025 એવોર્ડ થી સન્માન કરાયું.
આ પ્રસંગે, ડો. જગદીશભાઈ ત્રિવેદી એ ઉપસ્થિત ભુદેવ કલાકારો ને પોતાના આશીર્વાચન સાથે અનેક શુભેચ્છાઓ પાઠવી.