Blog Details

163) સૌને સુપ્રભાત, શુભ સવાર ✨ Good Morning, જય શ્રી કૃષ્ણ

સૌને સુપ્રભાત, શુભ સવાર ✨
Good Morning, જય શ્રી કૃષ્ણ 
~~~~~~~~~~~~~~~~~

*Our 6 Basic Guidelines* : લગ્નેચ્છુક ઉમેદવાર ના લગ્ન - vivah થાય તે માટે આટલુ અવશ્ય કરવું જોઈએ.

(જે રીતે Doctor ની guidelines ફોલો કરીયે તો સ્વાસ્થ્ય જલ્દી સારુ થાય છે. અને, સારી સ્કૂલ - કોલેજ ની guidelines ફોલો કરીયે, સારી મેહનત કરીયે, તો આપણા student નું result સારુ આવે છે, પરીક્ષા મા પાસ થવાય છે. 

બસ, એજ રીતે, દરેક પેરેન્ટ્સ અને કેન્ડીડેટ અમારી ભૂદેવ Vivah Team ની નીચે મુજબ ની Basic Guidelines ફોલો કરશે, તે મુજબ સારી મેહનત કરશે, તો યોગ્ય સમયે, યોગ્ય પાત્ર ચોક્કસ મળશે.)

* ✅ *Get Biodata* :  આપણી ભુદેવ નેટવર્ક - Vivah વેબસાઈટ, વૉટ્સએપ ગ્રુપ કે ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન ની બુકલેટ માંથી બાયોડેટા મેળવો.
* ✅ *Contact* : તેમાંથી  ચોઈસ મુજબ, મેચિંગ ઉમેદવાર ને Contact કરો.
* ✅ *Meetings* : Shortlisted Candidates અને તેમના પેરેન્ટ્સ સાથે મિટિંગ નું આયોજન કરો .
* ✅ *Bhudev Sammelan* :  જયારે ભૂદેવ પરિચય સંમેલન નું આયોજન થાય, ત્યારે, તેમાં અવશ્ય ભાગ લઈને સ્ટેજ પરિચય, બુકલેટ અને રૂબરૂ meeting નો લાભ લો. 
* ✅ *Say Clear Yes or No Politely* : જયારે તમને સામેથી કોઈ પેરેન્ટ્સ Biodata મોકલે અને તમારા જવાબ ની આશા - અપેક્ષા રાખે, ત્યારે અવશ્ય તેમનેં સમયસર તમારો હા / ના, જે હોય તે, સમયસર, યોગ્ય ઉત્તર વિનમ્રતા થી આપો. 
* ✅ *Vivah* : 1-2-3 Meeting મા બધું અનુકૂળ લાગે તો પછી, યોગ્ય સમયે, ગોળ-ધાણા અને પછી Vivah - લગ્ન કરો.